જોડિયા ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા મામલતદાર ને રાહત ફન્ડમાં રૂ. 15000 નો ડ્રાફટ અર્પણ કરવામાં આવ્યું

જોડિયા, આજ રોજ જોડિયા હોમગાર્ડ યુનિટ દ્વારા મામલતદારને હાલમાં વિશ્વ ભરમાં કોરોનાં વાઈરસ ની ગંભીર સ્થિતિ ને ધ્યાન માં લઈને મુખ્ય મંત્રી ના રાહત ફન્ડમાં દરેક હોમગાર્ડ સભ્યોએ એક દિવસ ની ફરજ નો પગાર મળી ને ટોટલ રૂપિયા 15000/–નો ડ્રાફટ દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. જેમાં હોમગાર્ડ ઓફીસર કમાન્ડિગ સી.બી.ગૉસ્વામી, પ્લાટુન કમાન્ડર હિતેસભાઈ ગોસ્વામી અને તમામ હોમગાર્ડ સ્ટાફ હાજર રહ્યા હતા. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા Post Views: 466